Bank of Baroda Recruitment 2024 :
બેંકમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા અને નોકરી શોધતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. બેંક ઓફ બરોડાએ વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. બેંક ઓફ બરોડા દ્વારા કરાર આધારિત અને નિયમિત પોસ્ટ માટે કૂલ 627 ખાલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 2 જુલાઈ 2024 છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
બેંકિંગ ક્ષેત્રમાં તેમની કારકિર્દી શરૂ કરવા અને સૂચનામાં દર્શાવેલ પાત્રતાના માપદંડોને પૂર્ણ કરવા ઇચ્છુક સંભવિત ઉમેદવારોએ બેંક ઓફ બરોડા ભરતી માટે પોસ્ટ, લાયકાત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
Bank of Baroda Recruitment 2024 : અરજીની છેલ્લી તારીખ શું છે?
બેંક ઓફ બરોડાની આ ભરતી અંતર્ગત અનેક જગ્યાઓ ભરવામાં આવનાર છે. જો તમે પણ આ પદો માટે અરજી કરવા માંગો છો, તો તમે 10 મે પહેલા અરજી કરી શકો છો. કોઈપણ ઉમેદવાર કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તો નીચે આપેલા મુદ્દાઓને ધ્યાનથી વાંચો.
Bank of Baroda Recruitment 2024 : વય મર્યાદા
ઉમેદવાર જે પણ બેંક ઓફ બરોડામાં આ પદો પર અરજી કરવા માંગે છે. તેમની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જોઇએ, જ્યારે વધુમાં વધુ ઉંમર 65 વર્ષ નક્કી કરવામાં આવી છે.
Bank of Baroda Recruitment 2024 : અરજી કરવા માટે યોગ્યતા
બેંક ઓફ બરોડામાં સુપરવાઈઝરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા સ્નાતક હોવા જોઈએ. આ સંબંધમાં વધુ વિગતો જાણવા માટે, કૃપા કરીને અરજી કરતા પહેલા એકવાર ઓફિશિયલ નોટિફિકેશન જરૂર ચેક કરી લો.
Bank of Baroda Recruitment 2024 : આ રીતે થશે પસંદગી
બેંક ઓફ બરોડાની આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુંના આધાર પર કરવામાં આવશે.
Bank of Baroda Recruitment 2024 : અરજી કેવી રીતે કરવી?
ભરતી નોટિફિકેશનના અનુસાર ઉમેદવારને અરજી ફોર્મને ભરીને સંબંધિત ડોક્યુમેન્ટ્સ સાથે આપવામાં આવેલા અડ્રેસ પર મોકલવું પડશે.
એડ્રેસ – આસિસ્ટન્ટ જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા, ક્ષેત્રીય કાર્યાલય, બરોડ સિટી રીઝન II, ગ્રાઉન્ડ ફ્લોર, સૂરજ પ્લાઝા 1, સયાજીગંજ, બરોડા- 390005
બેંક ઓફ બરોડા માં નવી ભરતી 2024
સંસ્થા | બેંક ઓફ બરોડા ( BOB ) |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
ખાલી જગ્યા | 627 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 02 જુલાઈ 2024 |
પગાર | વિવિધ પોસ્ટ માટે બદલાય છે |
સત્તાવાર વેબસાઇટ | https://www.bankofbaroda.in/ |
હોમ પેજ | અહિયાં ક્લિક કરો |
Whatsapp ગ્રુપમાં જોડાવા | અહિયાં ક્લિક કરો |
Bank of Baroda Recruitment 2024 : માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
Bank of Baroda ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://www.bankofbaroda.in/career/current-opportunities
- એપ્લાય ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
- Bank of Baroda ભરતી 2024 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.