aai recruitment 2024 :એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી
એન્જીનિયર યુવકો માટે એરપોર્ટમાં નોકરી કરવાની સુવર્ણ તક આવી ગઈ છે. જુનિયર એક્ઝિક્યુટીવ પોસ્ટની આ ભરતી અંગેની તમામ માહતી આપવામાં આવી છે.
aai recruitment 2024
એરપોર્ટમાં કામ કરવા ઈચ્છા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ભારતીય એરપોર્ટ ઓથોરિટીએ જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભારતીય એરપોર્ટ ઓથોરિટીના નોટિફિકેશન પ્રમાણે સંસ્થા કુલ 490 જગ્યાઓ ઉપર ભરતી કરવા જઈ રહી છે. આ ભરતી માટે આગામી 2 એપ્રિલ 2024થી અરજી પ્રક્રિયા શરુ થશે.જે 1 મે 2024 સુધી ચાલશે. આ સમય દરમિયાન રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કર શકશે.
AAI જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી 2024 માટે લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા. ઉમેદવારો સંસ્થાની સત્તાવાર વેબસાઇટ ઉપર અરજી કરી શકે છે. (aai recruitment 2024)
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા |
પોસ્ટ | જુનિયર એક્ઝિક્યુટિવ |
ખાલી જગ્યા | 490 |
અરજી મોડ | ઓનલાઇન |
અરજી પ્રક્રિયા શરુ થવાની તારીખ | 2 એપ્રિલ 2024 |
હોમ પેજ પર જવા | અહિયાં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | https://www.aai.aero/ |
ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાત | અહિયાં ક્લિક કરો |
જુનિયર એક્સિક્યુટિવ ભરતીની પોસ્ટ પ્રમાણેની માહિતી : aai recruitment 2024
પોસ્ટ | ખાલી જગ્યા |
જુનિયર એક્ઝિક્યુટિવ (ઇલેક્ટ્રિકલ) | 106 |
જુનિયર એક્ઝિક્યુટિવ (ઈલેક્ટ્રોનિક્સ) | 278 |
જુનિયર એક્ઝિક્યુટિવ (IT) | 13 |
જુનિયર એક્ઝિક્યુટિવ (આર્કિટેક્ચર) | 03 |
જુનિયર એક્ઝિક્યુટિવ (સિવિલ) | 90 |
Table of Contents
વય મર્યાદા : aai recruitment 2024
જુનિયર એઝિક્યુટિવની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ તેની મહત્તમ ઉંમર 27 વર્ષ રાખવામાં આવેલી છે. ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર ની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશન મુજબ 1 મે 2024 મુજબ ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.
અરજી ફી અને પસંદગી પ્રક્રિયા :aai recruitment 2024
આ ભરતીમાં અરજી કરવા માટે સામાન્ય ઓબીસી ઇડબલ્યુએસ ઉમેદવારો માટે અરજી ફી ₹300 રાખવામાં આવેલી છે. તેમજ એસસી એસ.ટી વર્ગના ઉમેદવારો તેમજ મહિલાઓ માટે આ ભરતી માર્જી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફતમાં આ ભરતી અરજી કરી શકે છે. જણાવી દઈએ કે ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી ફી ની ચુકવણી કરવાની રહેશે.
જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગીની પ્રક્રિયા નીચે મુજબ છે.
- GATE ના સ્કોર પર ઉમેદવારને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે
- ફિઝિકલ એક્ઝામિનેશન
aai recruitment 2024 અરજી પ્રક્રિયા :
- ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે તેના માટે સૌ પ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
- અહીં તમને આ ભરતી ની નોટિફિકેશનની pdf મળશે તેને ડાઉનલોડ કરો.
- આ જાહેરાતમાં આપવામાં આવેલી તમામ માહિતી વાંચો.
- હવે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
- તમારી સામે આ ભરતીની એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
- જરૂરી દસ્તાવેજો તેની સાથે સ્કેન કરી અપલોડ કરો અને તમારી કેટેગરી મુજબ ફિ ની ચુકવણી કરો.
- હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
- આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.
શૈક્ષણિક લાયકાત :
Airport a uthority Recruitment 2024 માં જુનિયર એક્ઝિક્યુટિવ ના પદ પર અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત B.Tech પાસ રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા તેના સંબંધિત ક્ષેત્રમાં B.Tech ડિગ્રી મેળવવી હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Airport a uthority Recruitment 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.