TATA Motors Recruitment Gujarat 2024 : પરીક્ષા વગર સીધી મોટી બમ્પર ભરતી, વધુ માહિતી તથા ફોર્મ ભરો અહી થી

TATA Motors Recruitment Gujarat : પરીક્ષા વગર સીધી મોટી બમ્પર ભરતી, વધુ માહિતી તથા ફોર્મ ભરો અહી થી

TATA Motors Recruitment Gujarat 2024 : ભરતી વિશે માહિતી

  • ટાટા મોટર્સની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.
TATA Motors Recruitment Gujarat 2024 : Click Here To apply

ટાટા મોટર્સ ભરતી ગુજરાત : TATA Motors Recruitment Gujarat 2024

સંસ્થાટાટા મોટર્સ (Tata Moters)
પદટ્રેઈની
અરજી માધ્યમઓફલાઇન (ofline)
રજીસ્ટ્રેશન કરવાની તારીખ15 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://www.tatamotors.com/

મહત્વની તારીખો : Important Date

  • ટાટા મોટર્સના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 05 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની તારીખ 15 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓને નિયત તારીખે ઇન્ટરવ્યૂમાં જવાનું રહેશે.

Name Of Post :પદોના નામ

  • ટાટા મોટર્સની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા ટ્રેઈનીની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે તમને જણાવી દઈએ કે આ ભરતીમાં અનુભવી, બિનઅનુભવી તમામ પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે.

Also Read This : આ પણ વાંચો

Application Fees : અરજી ફી

  • ટાટા મોટર્સની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

પગારધોરણ : Salary Base

  • ગાડી બનાવનાર કંપનીની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને દરરોજ 8 કલાક કામ કરશે તો માસિક રૂપિયા 14,500 પગાર ચુકવવામાં આવશે. જો ઉમેદવાર ઓવરટાઈમ કે એક્સટ્રા કામ કરશે તો તેને ઓવરટાઈમના પણ પૈસા આપવામાં આવશે. જે લોકો બેરોજગાર છે તેમના માટે આ ખુબજ સારો મોકો છે કારણ કે ટાટા કંપનીનો અનુભવ ભવિષ્યમાં તમને સારી નોકરી મેળવવા માટે ખુબજ ઉપયોગી સાબિત થઇ શકે છે.

પસંદગી પ્રક્રિયા : Selection Process

  • ગાડી બનાવનાર કંપનીની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. સંસ્થા ઈચ્છે તો અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ સિલેક્શન કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત: Education Qualification

  • ભારતીય કાર મેન્યુફેક્ટરિંગ કંપનીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ અથવા આઈટીઆઈ (કોઈપણ 2 વર્ષનો ટેક્નિકલ કોર્સ) માંગવામાં આવી છે. લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ લઇ જોઈ શકો છો.

વયમર્યાદા : Age Limits

  • ભારતીય કાર મેન્યુફેક્ટરિંગ કંપનીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પ્રાઇવેટ બેંકની આ ભરતી હોવાથી આરક્ષિત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે નહિ.

અરજી પ્રક્રિયા : Application Process

  1. ટાટા કંપનીની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  2. જો તમે લાયકાત ધરાવો છો તો તમારે ઇન્ટરવ્યૂ તારીખે રૂબરૂ જવાનું રહેશે જેની તારીખ 15 ઓક્ટોબર 2024 સવારે 10:00 વાગે છે.
  3. ઇન્ટરવ્યુનું સ્થળ –આઈ.ટી.આઈ ધ્રાંગધ્રા, ભલા હનુમાન પાસે, હળવદ રોડ, ધ્રાંગધ્રા- ગુજરાત છે.

આવેદન કરવા માટે જરૂરી લિંક :

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Rojgar Results પર જવા માટેઅહીં ક્લિક કરો

Note : અહિયાં આપેલ ભરતી તથા યોજનાની માહિતી અમે વિવિધ ન્યૂજ પેપર તથા સરકારી વેબસાઇટ માંથી એકઠી કરી ને તમને આપી છીએ . તો ભી તેમાં અરજી કર્યા પેલા એક વાર સરકારી વેબસાઇટ પર જઈ સંપૂર્ણ માહિતી ચકાસી ને જ તેમ અરજી કરવી.

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ rojgarresults.xyz પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી. અને તમારે સરકારી ભરતી તથા યોજનાની સંપૂર્ણ માહિતી WhatsApp ના મધ્યમથી મેળવા માંગતા હોવ તો ઉપર અમારા whatsapp ગ્રુપની લિન્ક આપેલ છે તેમાં જોડાઈ જાઓ અને તમારા ફેમિલી તથા તમારા મિત્ર સર્કલ ને પણ તેમ એડ કરો.

Leave a Comment