Samras Hostel Admission 2024 : આ હોસ્ટેલ વિધ્યાર્થીઓને રહેવા-જમવાની સગવડ મફતમાં મળશે, આજે જ લઈ લો સમરસ હોસ્ટેલમાં એડમિશન

Samras Hostel Admission 2024 : આ હોસ્ટેલ વિધ્યાર્થીઓને રહેવા-જમવાની સગવડ મફતમાં મળશે, આજે જ લઈ લો સમરસ હોસ્ટેલમાં એડમિશન

Samras Hostel Admission 2024 : સમરસ હોસ્ટેલ એડમિશન પ્રક્રિયા ચાલુ

ગુજરાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે! સમરસ હોસ્ટેલ યોજના 2024 હેઠળ, હવે તમે મફત રહેઠાણ અને ભોજનની સુવિધા મેળવી શકો છો. આ યોજના ગુજરાત સરકાર દ્વારા આર્થિક નબળા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની તકો પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી છે.

Samras Hostel Admission 2024 :

ગુજરાત સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ સપ્ટેમ્બર 2016 માં ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી”ની સ્થાપના કરી છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે રહેઠાણની સુવિધા પૂરી પાડવા માટે મોટા શહેરોમાં મેગા સમરસ છાત્રાલયોનું નિર્માણ કર્યું છે

Samras Hostel Admission 2024 : હાલમાં 10 જીલ્લા (અમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ, હિંમતનગર, જામનગર,પાટણ, રાજકોટ, સુરત, વડોદરા) માં 13,000 વિદ્યાર્થીઓની કુલ ક્ષમતા ધરાવતી
છોકરાઓ અને છોકરીઓ માટે 20 છાત્રાલયો આવેલી છે.
2024માં ગુજરાત સરકાર દ્વારા 3 નવી સમરસ છાત્રાલય જાહેરાત કરવાં આવી છે.

Samras Hostel Admission 2024: આ હોસ્ટેલ વિધ્યાર્થીઓને રહેવા-જમવાની સગવડ મફતમાં મળશે, આજે જ લઈ લો સમરસ હોસ્ટેલમાં એડમિશન

Samras Hostel Admission 2024

સંસ્થાનું નામ ગુજરાત સમરસ હોસ્ટેલ સોસાયટી
સ્થાપના સપ્ટેમ્બર 2016
કુલ છાત્રાલય 20
અરજી ફોર્મ મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 20 જૂન, 2024
સત્તાવાર વેબસાઇટ samras.gujarat.gov.in
હોમ પેજ પર જવા અહિયાં ક્લિક કરો

Samras Hostel Admission 2024 :સમરસ હોસ્ટેલ પ્રવેશ 2024 માટે કેવી રીતે અરજી કરવી

  1. સમરસ હોસ્ટેલ ની સત્તાવાર વેબસાઇટ, samras.gujarat.gov.in ની મુલાકાત લો.
  2. “ઓનલાઈન અરજી” બટન પર ક્લિક કરો.
  3. જરૂરી વિગતો દાખલ કરીને ઓનલાઈન નોંધણી પૂર્ણ કરો.
  4. ખાતરી કરો કે બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવામાં આવ્યા છે.
  5. તમારી અરજીની સમીક્ષા કરો અને તેની અંતિમ તારીખ પહેલા સબમિટ કરો.

Samras Hostel Admission 2024 :સમરસ છાત્રાલય પ્રવેશ 2024 માટે મહત્વની તારીખો:

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 27 મે, 2024 
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20 જૂન, 2024

સમરસ છાત્રાલય માં પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો : Samras Hostel Admission 2024

  • શાળા પ્રમાણપત્ર ફોર્મ
  • જાતિ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • છેલ્લી માર્કશીટ
  • માતાપિતાના પાસપોર્ટ ફોટો
  • વાલીનો પાસપોર્ટ ફોટો
Samaras Chhatralay Eligibility Criteria 2024-25,Samras Hostel Admission 2024 દ્વારા હોસ્ટેલમાં એડમિશન માટેની લાયકાત
  • વિધાર્થીએ મિનિમમ 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ
  • સમરસ હોસ્ટેલ જે જિલ્લામાં આવેલી છે તે જિલ્લાની કોલેજમાં જ પ્રવેશ મેળવેલ હોવા જોઈએ
  • વિધાર્થી SC,ST,OBC(SEBC),DNT,EBC વર્ગમાંથી આવતા હોવા જોઈએ
  • જાહેરાત બહાર પડ્યાથી છેલ્લી તારીખ સુધીમાં ફોર્મ ભરવું ફરજીયાત હોય  છે
  • અરજદાર ગુજરાત રાજ્યના મૂળ નિવાસી હોવા જોઈએ .
  • સમરસ હોસ્ટેલમાં ફક્ત  સ્નાતક કક્ષાના અને અનુસ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમ માટે જ અરજી કરી શકો છો
  • તમામ વિધાર્થીના ફોર્મ ફીલ અપ થયા બાદ એક મેરીટ લિસ્ટ બનવવામાં આવશે Samaras Hostel Admission 2024 માં મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
  • સમરસ હોસ્ટેલમાં નવો પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ 50% કે તેથી ગુણ મેળવેલ હોવા જોઈએ.
  • સમરસ છાત્રાલયોમાં પ્રવેશ  માટે MAXIMUM વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવી છે.
  • 25 વર્ષ બાદ નવા કે જૂના કોઈપણ છાત્રો પ્રવેશ આપવામાં આવશે નહિં.
  • છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ Online Application કરી શકશે નહિ..
  • સમરસ છાત્રાલયમાં નવા વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમના તમામ ગ્રુપમાં કોઈપણ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ-12 માં મેળવેલ ટકાવારીના આધારે પ્રવેશ આપવામાં આવશે.
  • ડિપ્લોમા બાદ Degree Course માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં જે ટકાવારીના આધારે પ્રવેશ મેળવેલ હોય તે જ ટકાવારીના આધારે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે. (ટકાવારી કુલ ગુણમાંથી મેળવેલ ગુણ ઉપરથી ગણવાની રહેશે.)
  • Master Degree ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર છાત્રોને તેમના સ્નાતક અભ્યાસક્રમની ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારીના આધારે મેરીટ પ્રમાણે એડમિશન આપવામાં આવશે.
  • ડિપ્લોમા બાદ ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં જે ટકાવારીના આધારે પ્રવેશ મેળવેલ હોય તેના આધારે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે.
  • Samras Hostel Admission પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીઓએ નિયત નમૂનામાં પોતે રીતે બાંહેધરી પત્રક આપવાનું રહેશે. અને તે બાંહેધરીનું ચુસ્ત પાલન કરવાનું રહેશે તથા વાલીએ પણ નિયત નમૂનામાં બાંહેધરી પત્રક આપવાનું રહેશે.

ગુજરાતમાં સમરસ હોસ્ટેલ કયા કયા જિલ્લામાં આવેલ છે

  • Samras Hostel Ahmedabad (Boys)
  • સરનામું-ગુજરાત યુનિવર્સીટી કેમ્પસ, GMDC ગ્રાઉન્‍ડ સામે, અમદાવાદ
  • Samras Hostel Ahmedabad (Girls)
  • સરનામું-ગુજરાત યુનિવર્સીટી કેમ્પસ, GMDC ગ્રાઉન્‍ડ સામે, અમદાવાદ
  • Samras Hostel Anand  (Boys)
  • સરનામું-સરદાર પટેલ યુનિવર્સીટી કેમ્પસ, આણંદ
  • Samras Hostel,Anand (Girls)
  • સરનામું-સરદાર પટેલ યુનિવર્સીટી કેમ્પસ, આણંદ
  • Samras Hostel Bhavnagar (Boys)
  • સરનામું -મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર
  • Samras Hostel Bhavnagar (Girls)
  • સરનામું -મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર
  • Samras Hostel Jamnagar (Boys)
  • સરનામું -મહાનગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં, મુરલીધર હોટલની સામે, જામનગર
  • Samras Hostel Jamnagar (Girls)
  • સરનામું -મહાનગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં, મુરલીધર હોટલની સામે, જામનગર
  • Samras Hostel Kutch (Boys)
  • સરનામું-કે.એસ.કે.વી કચ્છ યુનિવર્સિટી કેમ્પસ,મુન્દ્રા રોડ, ભૂજ(કચ્છ)
  • Samras Hostel Kutch (Girls)
  • સરનામું -કે.એસ.કે.વી કચ્છ યુનિવર્સિટી કેમ્પસ,મુન્દ્રા રોડ, ભૂજ(કચ્છ)
  • Samras Hostel Patan (Boys)
  • સરનામું -ચોરમારપુરા તાલુકા સેવાસદનની સામે,  શિહોરી હાઈવે, પાટણ
  • Samras Hostel Patan (Girls)
  • સરનામું -ચોરમારપુરા તાલુકા સેવાસદનની સામે,  શિહોરી હાઈવે, પાટણ
  • Samras Hostel Rajkot (Boys)
  • સરનામું-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ,કાલાવાડ રોડ, રાજકોટ
  • Samras Hostel Rajkot (Boys)
  • સરનામું -સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ,કાલાવાડ રોડ, રાજકોટ
  • Samras Hostel Rajkot (Boys)
  • સરનામું -સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ,કાલાવાડ રોડ, રાજકોટ
  • Samras Hostel Sabarkantha (Boys)
  • સરનામું -સરકારી આયુર્વેદિક દવાખાનાની સામે, પાણપુર પાટીયા,હિંમતનગર(S.K)
  • Samras Hostel Sabarkantha (Girls)
  • સરનામું -સરકારી આયુર્વેદિક દવાખાનાની સામે, પાણપુર પાટીયા,હિંમતનગર(S.K)
  • Samras Hostel Surat  (Boys)
  • સરનામું -Gujarat Samras Chhatralay Society Surat Boys Hostel
  • Samras Hostel Surat  (Girls)
  • સરનામું -વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ,સુરત
  • Samras Hostel Vadodara (Boys) 
  • સરનામું-સમરસ કુમાર છાત્રાલય, સમા રોડ, વડોદરા
  • Samras Hostel Vadodara (Girls)
  • સરનામું-સમરસ કન્યા છાત્રાલય એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસ વડોદરા

Leave a Comment