Sainik School Gujarat Recruitment : ગુજરાતની સૈનિક સ્કૂલમાં મેનેજર, ટીચર, વોર્ડબોય, નર્સ સહીત વિવિધ પદો પર સીધી ભરતી જાહેર
Sainik School Gujarat Recruitment 2024 : ભરતી વિશે માહિતી
ગુજરાતની સૈનિક સ્કૂલમાં મેનેજર, ટીચર, વોર્ડબોય, નર્સ સહીત વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.(Sainik School Gujarat Recruitment 2024)
ભરતી વિસયક મહત્વની તારીખો : Sainik School Gujarat Recruitment 2024
સૈનિક સ્કૂલ ગુજરાતના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 28 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત બહાર પડયાના 21 દિવસની અંદર એટલે કે 18 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.
કઈ કઈ પોસ્ટ પર ભરતી છે?
સૈનિક સ્કૂલ ગુજરાતની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા ક્વાટર માસ્ટર, મેસ મેનેજર, ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી), નર્સિંગ સિસ્ટર, કાઉન્સિલર તથા વોર્ડબોયની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.
Sainik School Gujarat Recruitment 2024 :પોસ્ટ પ્રમાણે કેટલું પગારધોરણ હશે??
સૈનિક સ્કૂલ ભરતી ગુજરાતની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને કેટલું વેતન મળવાપાત્ર રહેશે તેની માહિતી નીચે મુજબ છે. (Sainik School Gujarat Recruitment 2024 )
પદનું નામ
વેતન
ક્વાટર માસ્ટર
રૂપિયા 29,200 થી 92,300 સુધી
મેસ મેનેજર
રૂપિયા 29,200 થી 92,300 સુધી
ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી)
રૂપિયા 44,900 તથા અન્ય લાભ
નર્સિંગ સિસ્ટર
રૂપિયા 20,000 તથા અન્ય લાભ
કાઉન્સિલર
રૂપિયા 25,000 તથા અન્ય લાભ
વોર્ડબોય
રૂપિયા 20,000 તથા અન્ય લાભ
Table of Contents
આ ભરતી માં પોસ્ટ પ્રમાણે વય મર્યાદા : Sainik School Gujarat Recruitment 2024
પદનું નામ
વયમર્યાદા
ક્વાટર માસ્ટર
21 થી 50 વર્ષ સુધી
મેસ મેનેજર
21 થી 50 વર્ષ સુધી
ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી)
21 થી 35 વર્ષ સુધી
નર્સિંગ સિસ્ટર
18 થી 50 વર્ષ સુધી
કાઉન્સિલર
21 થી 35 વર્ષ સુધી
વોર્ડબોય
18 થી 50 વર્ષ સુધી
પોસ્ટ પ્રમાણે શું શૈક્ષણિક લાયકાત જોઈએ ?
સિપાહી શાળા ગુજરાતની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. અન્ય લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ જરૂરથી લેવું.
પદનું નામ
શેક્ષણિક લાયકાત
ક્વાટર માસ્ટર
બી.એ અથવા બી.કોમ તથા અન્ય
મેસ મેનેજર
ધોરણ-10 પાસ તથા અન્ય
ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી)
સ્નાતક તથા અન્ય
નર્સિંગ સિસ્ટર
નર્સિંગ ડિપ્લોમા અથવા ડિગ્રી
કાઉન્સિલર
સબંધિત વિભાગમાં સ્નાતક અથવા અનુસ્નાતક તથા અન્ય
વોર્ડબોય
ધોરણ-10 પાસ તથા અન્ય
આ ભરતી માં પસંદગી કેવી રીતે કરશે ??
આર્મી સ્કૂલની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન અંતિમ તારીખ સુધી અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ લાયક ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે ત્યારબાદ તેઓને લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂ/પરીક્ષાની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.
કેટલી જગ્યા પર ભરતી થશે??
આર્મી સ્કૂલની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા ક્વાટર માસ્ટરની 01, મેસ મેનેજરની 01, ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી)ની 02, નર્સિંગ સિસ્ટરની 01, કાઉન્સિલરની 01 તથા વોર્ડબોય 04 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
અરજી કરવામાં કેટલી ફી લાગશે ?? (Sainik School Gujarat Recruitment 2024 )
સૈનિક સ્કૂલ ગુજરાતની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ 400 રૂપિયાની ડિમાન્ડ ડ્રાફ્ટ આપવાનો રહેશે (Sainik School Gujarat Recruitment)
Sainik School Gujarat Recruitment 2024 : આ ભરતી માટે અરજી કેવી રીતે કરવી??
પ્રા.હી શાળા ગુજરાતની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા તમારે નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
જો તમે લાયકાત ધરાવો છો તો તમારો પાસપોર્ટ સાઈઝ ફોટો અને બાયોડેટા સાથે માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો જોડી દો. તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે કવર ઉપર ખાસ લખવું.
હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના પોસ્ટના માધ્યમથી સંસ્થાનાના સરનામે અરજીફોર્મ મોકલી દો.
Note : અહિયાં આપેલ ભરતી તથા યોજનાની માહિતી અમે વિવિધ ન્યૂજ પેપર તથા સરકારી વેબસાઇટ માંથી એકઠી કરી ને તમને આપી છીએ . તો ભી તેમાં અરજી કર્યા પેલા એક વાર સરકારી વેબસાઇટ પર જઈ સંપૂર્ણ માહિતી ચકાસી ને જ તેમ અરજી કરવી.
નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ rojgarresults.xyz પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી. અને તમારે સરકારી ભરતી તથા યોજનાની સંપૂર્ણ માહિતી WhatsApp ના મધ્યમથી મેળવા માંગતા હોવ તો ઉપર અમારા whatsapp ગ્રુપની લિન્ક આપેલ છે તેમાં જોડાઈ જાઓ અને તમારા ફેમિલી તથા તમારા મિત્ર સર્કલ ને પણ તેમ એડ કરો.