Railway Bharti 2024 : ભારતીય રેલવેમાં બમ્પર ભરતી 1113 ખાલી જગ્યાઓ માટે અરજી કરો

  • Railway Bharti 2024 : ભારતીય રેલવેમાં બમ્પર ભરતી 1113 ખાલી જગ્યાઓ માટે અરજી કરો
  • North Western Railway Recruitment 2024: રેલ્વેમાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારો માટે મોટા સમાચાર છે. રેલ્વે ભરતી સેલે ઉત્તર પશ્ચિમ રેલ્વે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

Railway Bharti 2024 :

  • દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) ભરતી 2024: 1113 ખાલી જગ્યાઓ માટે અરજી કરો દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) એ ટેકનિશિયન, ડ્રાફ્ટ્સમેન અને અન્ય વિવિધ જગ્યા માટે 1113 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરી છે. આ ભરતી ડિઝાઇન, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને વેલ્ડીંગ જેવા ક્ષેત્રોમાં કુશળ ઉમેદવારોને નોકરી મેળવવાની સુવર્ણ તક આપે છે.
Railway Bharti 2024 : ભારતીય રેલવેમાં બમ્પર ભરતી 1113 ખાલી જગ્યાઓ માટે અરજી કરો

North Western Railway Recruitment 2024: રેલ્વેમાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારો માટે મોટા સમાચાર છે. રેલ્વે ભરતી સેલે ઉત્તર પશ્ચિમ રેલ્વે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

ભારતીય રેલવેમાં ભરતી Railway Bharti 2024 :

  • ભારતીય રેલવેમાં ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં કુલ 1113 જગ્યા પર ભરતી કરવામાં આવશે રાયપુર વિભાગ માટે 844 જગ્યા અને વેગન રીપીટર રાયપુર માટે 219 જગ્યા પર ભક્તિ કરવામાં આવી છેભારતીય રેલવે ભરતી માટે યોગ્યતા જણાવો નોકરી કરવા અને સારું પગાર લેવા માંગતા હોય તો તેમના માટે ધોરણ 10 અને ધોરણ 12 પાસ માટે ભરતી આવી ગઈ છે જે ઉમેદવાર ધોરણ 10 અને 12 માં 50% ગુણ સાથે પાસ કરેલો હોય તો તેમના માટે સારી ભરતી છે અને iti કરેલું હોય તે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે.

આ પણ વાંચો: Pradhan Mantri Jan Dhan Yojana 2024 : આ યોજના હેઠળ લાભાર્થી ને મળશે રૂપિયા 30 હજાર ની સહાય, અહીં જાણો તમામ માહિતી

Railway Bharti 2024 Online Form Date કોણ અરજી કરી શકે છે

  • ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો જેમણે 50% ગુણ મેળવ્યા હોય.
  • ITI કરેલા ઉમેદવારો
  • અરજી કરનાર ઉમેદવાર 50 ટકા માર્કસ સાથે ધોરણ 10 પાસ સાથે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ પાસ હોવો જોઈએ.

રેલવે અરજી કેવી રીતે કરવી Railway Bharti 2024 Online Form Date

  • કેવી રીતે અરજી કરવી: ઉમેદવારોએ વેબસાઈટ https://www.indianrailways.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે.

Railway Bharti 2024 : અરજી ફી

  • ઉમેદવારોને 100 રૂપિયા અરજી ફ્રી પેટે ચૂકવવાના રહેશે. SC/ST/દિવ્યાંગ/મહિલા ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવશે.
Workshop/UnitSlots
Mechanical Workshop/ Gorakhpur411
Signal Workshop/Gorakhpur cantt63
Bridge Workshop/Gorakhpur cantt35
Mechanical Workshop/Izzatnagar151
Diesel Shed/Izzatnagar60
Carriage & Wagon/Izzatnagar64
Carriage & Wagon/Lucknow Jn155
Diesel Shed/Gonda90
Carriage & Wagon/Varanasi75
Total1,104

જરૂરી ડોકયુમેંટ :

  1. આધાર કાર્ડ
  2. પાન કાર્ડ
  3. અરજી ફોર્મની નકલ
  4. તબીબી પ્રમાણપત્ર
  5. 10મી અને ITI માર્કશીટ અને પ્રમાણપત્ર
  6. વર્તમાન મોબાઈલ નંબર
  7. 04 પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ વગેરે.

મહત્વની લિન્ક :

Apply OnlineClick Here To Apply
Applicant LoginClick Here To Login
Download NotificationClick Here For Notification
Official WebsiteClick Here To Open Official Website
Home pageClick here
Join Whatsapp GroupClick Here
  • હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓ વિશેની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.
  • અને આવી જ અવનવી માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો.
  • તમે પણ જો કોઈ પણ ભરતી ના ફોર્મ ઘરે બેઠા ભરવા ઈચ્છતા હોવ તો +916353698241 પર ડોકયુમેંટ મોકલી ને કોલ કરી દેવું.

Leave a Comment