Indian Bank Recruitment 2024 : ઇન્ડિયન બેન્કમાં ભરતી, ગ્રેજ્યુએટ ઉમેદવાર માટે સુવર્ણ તક, મહિને 85,000 રૂપિયા પગાર

Indian Bank Recruitment 2024 : ઇન્ડિયન બેન્કમાં ભરતી, ગ્રેજ્યુએટ ઉમેદવાર માટે સુવર્ણ તક, મહિને 85,000 રૂપિયા પગાર

Indian Bank Recruitment 2024

ઈન્ડિયન બેન્કે લોકલ બેન્ક ઓફિસરના પદ પર ભરતી બહાર પાડી છે. સ્નાતક ઉમેદવાર આ પદ માટે અરજી કરી શકે છે. જાણો ભરતીની દરેક વિગત…

  • Indian Bank Recruitment 2024: બેન્કમાં અધિકારી બનવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તે ઇન્ડિયન બેન્કની સત્તાવાર વેબસાઇટ indianbank.in પર જઈને અજી કરી શકે છે.
  • ઇન્ડિયન બેંકમાં લોકલ bank ઓફિસરની પોસ્ટ પર નોકરી મેળવવાની વિપુલ તપ છે લોકલ બેંક ઓફિસરની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પાત્ર ઉમેદવાર ઇન્ડિયન બેંકની ઓથોરાઇઝ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે રસ ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 13 ઓગસ્ટ થી શરૂ થઈ ગઈ છે
Indian Bank Recruitment 2024 : Local Bank Officer recruitment has been announced by Indian Bank

આ પણ વાંચો: Pradhan Mantri Jan Dhan Yojana 2024 : આ યોજના હેઠળ લાભાર્થી ને મળશે રૂપિયા 30 હજાર ની સહાય, અહીં જાણો તમામ માહિતી

Indian Bank Recruitment 2024 : ભરતી વિગત

  • ઇન્ડિયન બેંકમાં નોકરી મેળવવાની 300 જગ્યા ઉપર થશે ભરતી બેંકમાં અધિકારી બનવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર આવી ગયા છે ઇન્ડિયન બેંકે લોકલ bank ઓફિસર ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે જે ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તે ઇન્ડિયન બેંકની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે Indian Bank Bharti 2024
  • ઇન્ડિયન બેંક આ ભરતી અંતર્ગત સ્કૂલ ત્રણસો જગ્યા ઉપર ભરતી કરશે જો તમે પણ આ જગ્યા પર નોકરી કરવાનું વિચારી રહ્યા છો તો બે સપ્ટેમ્બર સુધી કે તેની પહેલા અરજી કરી શકો છો આ જગ્યા ઉપર અરજી કરતા પહેલા ઉમેદવાર નીચે આપવામાં આવેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચો.

ઇન્ડિયન બેન્કમાં નોકરી માટેની વય મર્યાદા : Indian Bank Recruitment 2024

સત્તાવાર નોટિફિકેશન અનુસાર જે ઉમેદવાર ઇન્ડિયન બેન્ક ભરતી 2024 અંતર્ગત આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યાં છે, તેઓની લઘુત્તમ વય મર્યાદા 20 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવી છે.

Indian Bank Recruitment 2024 : શૈક્ષણિક લાયકાત

  • આ પોસ્ટ માટે લાયક ઉમેદવાર ઓછામાં ઓછા પાસિંગ માર્ક સાથે કોઈપણ માન્ય શાળામાંથી સાતક કરેલું હોવું જોઈએ ઉમેદવાર પાસે માન્ય મળશે ડિગ્રી પ્રમાણપત્ર હોવું જરૂરી છે આ સંબંધિત વધુ માહિતી માટે તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે

કેટલો મળશે પગાર?

  • ઇન્ડિયન બેન્કમાં આ ભરતી માટે જે પણ ઉમેદવારનું સિલેક્શન થાય, તેને પગાર તરીકે 85920 રૂપિયા પ્રતિમાસ ચૂકવવામાં આવશે.

Indian Bank Recruitment 2024 : અરજી ફી

  • ઈન્ડિયન બેન્કના લોકલ બેન્ક ઓફિસર પદ માટે જનરલ કેટેગરીના ઉમેદવારે 1000 રૂપિયા ફરજી ફી આપવી પડશે. તો એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે 150 રૂપિયા, અરજી ફીની ચુકવણી ઓનલાઈન માધ્યમથી કરવી પડશે.

Indian Bank Recruitment 2024 : પસંદગી પ્રક્રિયા

  • એલબીઓ ભરતી પ્રક્રિયા ચાર તબક્કામાં થશે- લેખિત પરીક્ષા, ઈન્ટરવ્યૂ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ પરીક્ષા. ઈન્ડિયન બેન્ક ભરતીની લેખિત પરીક્ષા 200 માર્ક્સની હશે જ્યારે ઈન્ટરવ્યૂ 100 માર્ક્સનું હશે.

Indian Bank Recruitment 2024 : કેવી રીતે અરજી કરવી

  • નીચે આપેલ લિન્ક પર જઈ ને સંપૂર્ણ માહિતી મેળવો
નોટિફિકેશન વાંચવા અહિયાં ક્લિક કરો
અરજી કરવા અહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જવા અહિયાં ક્લિક કરો
અમારા Whatsapp ગ્રુપમાં જોડાવા અહિયાં ક્લિક કરો
Note : અહિયાં આપેલ ભરતી તથા યોજનાની માહિતી અમે વિવિધ ન્યૂજ પેપર તથા સરકારી વેબસાઇટ માંથી એકઠી કરી ને તમને આપી છીએ . તો ભી તેમાં અરજી કર્યા પેલા એક વાર સરકારી વેબસાઇટ પર જઈ સંપૂર્ણ માહિતી ચકાસી ને જ તેમ અરજી કરવી.

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ rojgarresults.xyz પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી. અને તમારે સરકારી ભરતી તથા યોજનાની સંપૂર્ણ માહિતી WhatsApp ના મધ્યમથી મેળવા માંગતા હોવ તો ઉપર અમારા whatsapp ગ્રુપની લિન્ક આપેલ છે તેમાં જોડાઈ જાઓ અને તમારા ફેમિલી તથા તમારા મિત્ર સર્કલ ને પણ તેમ એડ કરો.

Leave a Comment