Axis Bank Recruitment Gujarat 2024 : એક્સિસ બેંકની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 27,000 સુધી તથા ઈન્સેન્ટિવ પણ

  • Axis Bank Recruitment Gujarat 2024 : એક્સિસ બેંકની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 27,000 સુધી તથા ઈન્સેન્ટિવ પણ
  • AXIS Bank Recruitment Gujarat: એક્સિસ બેંકની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.
Axis Bank Recruitment Gujarat 2024 : click here to apply

AXIS Bank Recruitment Gujarat 2024 : About

સંસ્થા એક્સિસ બેંક (Axis Bank)
પદ (Post)સેલ્સ ઓફિસર (Seles Officer)
અરજી માધ્યમઓફલાઇન (ofline)
રજીસ્ટ્રેશન કરવાની તારીખ15 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટ ( official website)https://www.axisbank.com/

મહત્વની તારીખો

  • એક્સિસ બેંકના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 05 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની તારીખ 15 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓને નિયત તારીખે ઇન્ટરવ્યૂમાં જવાનું રહેશે.

Name Of Post : પદોના નામ

  • એક્સિસ બેંકની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા સેલ્સ ઓફિસરની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે તમને જણાવી દઈએ કે આ ભરતીમાં અનુભવી, બિનઅનુભવી તમામ પુરુષ તેમજ મહિલા અરજી કરી શકે છે.

Application fees : અરજી ફી

  • એક્સિસ બેંકની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ. (AXIS Bank Recruitment Gujarat 2024)

Salary Base : પગારધોરણ

  • બેંકની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. સંસ્થા ઈચ્છે તો અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ સિલેક્શન કરી શકે છે.

Age Limits : વયમર્યાદા : AXIS Bank Recruitment Gujarat 2024

  • નાણાકીય સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વય મર્યાદા ઓછામાં ઓછી 22 વર્ષ અને વધુમાં વધુ 34 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પ્રાઇવેટ બેંકની આ ભરતી હોવાથી આરક્ષિત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે નહિ. (AXIS Bank Recruitment Gujarat 2024)

શેક્ષણિક લાયકાત : Education Qualifications

  • નાણાકીય સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત કોઈપણ ગ્રેજ્યુએટ પાસ માંગવામાં આવી છે. લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ લઇ જોઈ શકો છો.

અરજી પ્રક્રિયા : How To Apply

  1. બેન્કિંગ સંસ્થાની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  2. જો તમે લાયકાત ધરાવો છો તો તમારે ઇન્ટરવ્યૂ તારીખે રૂબરૂ જવાનું રહેશે જેની તારીખ 15 ઓક્ટોબર 2024 સવારે 10:00 વાગે છે.
  3. ઇન્ટરવ્યુનું સ્થળ –આઈ.ટી.આઈ ધ્રાંગધ્રા, ભલા હનુમાન પાસે, હળવદ રોડ, ધ્રાંગધ્રા- ગુજરાત છે.

Also Read This : આ પણ વાંચો

આવેદન કરવા માટે જરૂરી લિંક : AXIS Bank Recruitment Gujarat 2024

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Rojgar Results પર જવા માટેઅહીં ક્લિક કરો

Note : અહિયાં આપેલ ભરતી તથા યોજનાની માહિતી અમે વિવિધ ન્યૂજ પેપર તથા સરકારી વેબસાઇટ માંથી એકઠી કરી ને તમને આપી છીએ . તો ભી તેમાં અરજી કર્યા પેલા એક વાર સરકારી વેબસાઇટ પર જઈ સંપૂર્ણ માહિતી ચકાસી ને જ તેમ અરજી કરવી.

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ rojgarresults.xyz પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી. અને તમારે સરકારી ભરતી તથા યોજનાની સંપૂર્ણ માહિતી WhatsApp ના મધ્યમથી મેળવા માંગતા હોવ તો ઉપર અમારા whatsapp ગ્રુપની લિન્ક આપેલ છે તેમાં જોડાઈ જાઓ અને તમારા ફેમિલી તથા તમારા મિત્ર સર્કલ ને પણ તેમ એડ કરો.

Leave a Comment