SSC CGL Recruitment 2024 : સરકારી નોકરીની તક! SSC માં આવી મોટી ભરતી, જાણો અરજીથી પગાર સુધીની તમામ માહિતી

SSC CGL Recruitment 2024 : સરકારી નોકરીની તક! SSC માં આવી મોટી ભરતી, જાણો અરજીથી પગાર સુધીની તમામ માહિતી

SSC CGL Recruitment 2024 : સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી, વિવિધ પોસ્ટની 17 હજારથી વધારે જગ્યાઓ માટે ફટાફટ કરો અરજી, વાંચો બધી માહિતી

  • SSC CGL Recruitment 2024, સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : SSC CGL ભરતી 2024 માટેની અરજી લિંક આજથી સક્રિય થઈ ગઈ છે. ઉમેદવારો ssc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
  • SSC CGL Recruitment 2024, સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : કેન્દ્ર સરકારની નોકરી માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ પોસ્ટની કુલ 17, 727 જગ્યાઓની બમ્પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ પોસ્ટ ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. SSC CGL ભરતી 2024 માટેની અરજી લિંક આજથી સક્રિય થઈ ગઈ છે. ઉમેદવારો ssc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
  • સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પોસ્ટ, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત સંપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચો.
SSC CGL Recruitment 2024

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાસ્ટાફ સિલેક્શન કમિશન ભરતી
પોસ્ટવિવિધ
ખાલી જગ્યા17727
વય મર્યાદા18થી 32
અરજી કરવાની શરુઆતની તારીખ24 જૂન 2024
અરજી કરવાની છેલ્લી તારીખ24 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઈટssc.gov.in

ઑફિશિયલ નોટિફિકેશન : અહિયાં ક્લિક કરો

SSC CGL Recruitment 2024 : વિવિધ પોસ્ટ પર ભરતી

  • SSC CGL પરીક્ષા વિવિધ ગ્રુપ B અને C પોસ્ટ્સ માટે શોર્ટલિસ્ટેડ પાત્ર ઉમેદવારો માટે વાર્ષિક ધોરણે લેવામાં આવે છે. આ હોદ્દાઓમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર, ઈન્સ્પેક્ટર (પરીક્ષક), સબ ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ, ઈન્સપેક્ટર ઑફ ઈન્કમ ટેક્સ, સિનિયર સેક્રેટરિએટ આસિસ્ટન્ટ/અપર ડિવિઝન ક્લાર્ક, ઑડિટર, ટેક્સ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ/જુનિયર એકાઉન્ટન્ટ, જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર અને સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ-II જેવી પોસ્ટ બહાર પાડવામાં આવી છે.

ઉંમર મર્યાદા :

મિત્રો આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતી માટે ઓછામાં ઓછી ઉંમરની મર્યાદા 18 વર્ષ છે અને વધુમાં વધુ 32 વર્ષ સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે પોસ્ટ વાઇસ ઉંમર મર્યાદા જોવા માટે નીચે આપેલ જાહેરાત વાંચવા મારી નમ્ર વિનંતી છે. ઉંમરમાં નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે અને આ ઉંમર તારીખ 182024 સુધી ની ગણવામાં આવશે.

મહત્વ પુર્ણ લિંક 

 ફોર્મ ભરવા માટે ની લિંક અહિયા ક્લિક કરો
 વેબસાઈટ હોમ પેજ અહિયા ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહિયાં ક્લિક કરો

શૈક્ષણિક લાયકાત : SSC CGL Recruitment 2024

Junior Statistical Officer : 12મા ધોરણમાં ગણિતમાં ઓછામાં ઓછા 60% ગુણ અને માન્ય યુનિવર્સિટી સાથે આંકડાશાસ્ત્ર વિષય સાથે પાસ કરેલ હોવી જરૂરી છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણ માહિતી વાંચો.

Statistical Investigator Grade-II:

આ ભરતી માટે ઉમેદવારે મને યુનિવર્સિટીમાં બેચલર ડિગ્રી મેળવેલ હોવી જોઈએ જેમાં આંકડાશાસ્ત્ર વિષયનો સમાવેશ હોવો જરૂરી છે ઉમેદવારે ડિગ્રીમાં ત્રણ વર્ષ આકડશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરેલો હોવો જોઈએ વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વધુ વિગત મેળવી શકો છો.

બીજી અન્ય પોસ્ટો માટે નીચે આપેલ જાહેરાત વાંચવા અમારી નમ્ર વિનંતી છે કારણ કે અલગ અલગ પોસ્ટ અનુસાર અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવતી હોય છે. જાહેરાત નીચે આપેલી છે જેથી તમે દરેક પોસ્ટને અલગ અલગ માહિતી મેળવી શકો છો.

SSC CGL Recruitment 2024 : પગાર કેટલો રહેશે

  • જે પોસ્ટ માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે તેના આધારે પગાર બદલાય છે. ગ્રુપ A પોસ્ટ્સ માટે, પ્રારંભિક પગાર રૂ. 56,100 થી રૂ. 1,77,500, ગ્રુપ બીની પોસ્ટ માટે, પગાર રૂ. 35,400 અને રૂ. 1,12,400, ગ્રુપ સી પોસ્ટ માટે, પગાર રૂ. થી લઈને રૂ. 25,500 થી રૂ. 81,100 ની વચ્ચે રહેશે.

આ પણ વાંચો: Pradhan Mantri Jan Dhan Yojana 2024 : આ યોજના હેઠળ લાભાર્થી ને મળશે રૂપિયા 30 હજાર ની સહાય, અહીં જાણો તમામ માહિતી

અરજી કેવી રીતે કરવી?

મિત્રો આ ભરતીમાં અરજી કરતા પહેલા એક વાર જાહેરાત શાંતિથી વાંચી લેવા વિનંતી છે અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય નહીં. અરજી કરવા માટે નીચેના સ્ટેપ દ્વારા તમે ઓનલાઇન અરજી કરી શકો છો

  • વેબસાઇટ ssc.gov.in ની વિઝીટ કરો
  • જો તમે પહેલાથી જ રજીસ્ટર છો અથવા વન-ટાઇમ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો અને લોગિન કરો
  • પછી લોગિન કરો અને SSC CGL 2024 ઓનલાઈન અરજી ફોર્મ ભરો
  • જરૂરી ફોર્મેટ અને કદમાં જરૂરી દસ્તાવેજો, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
  • જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો
  • એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે એપ્લિકેશન ફોર્મની પીડીએફ ફાઇલ સાચવો.

અરજી ફી : SSC CGL Recruitment 2024

  • Gen/ OBC/ EWS₹ 100/
  • SC/ST/ PwD₹ 0/-
  • Payment ModeOnline

મહત્વની તારીખ : SSC CGL Recruitment 2024

EventDate
Apply Start24 June 2024
Last Date to Apply24 July 2024
Last Date to Pay Fees25 July 2024
Edit Application10-11 Aug 2024
Tier-I Exam DateSep- Oct 2024
Tier-II Exam DateDecember 2024

Leave a Comment