Banas Dairy Recruitment 2024: જુનિયર ઓફિસરથી લઈને સિનિયર એક્ઝિક્યુટીવ સુધીની નોકરી માટે તક
પાલનપુર કે તેની આસપાસ રહેતા અને નોકરી શોધતા ઉમેદવારો માટે બનાસ ડેરીમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. આ લેખમાં ભરતીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
- ઉત્તર ગુજરાતમાં રહેતા અને સારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. બનાસકાંઠાની સૌથી મોટી દૂધ ઉત્પાદક મંડળી એટલે બનાસકાંઠા જિલ્લા કો ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યૂસર યુનિયન લિમિટેડ, બનાસ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. બનાસ ડેરીએ આ પોસ્ટની ભરતી માટે સત્તાવાર જાહેરાત આપી છે.
અંતર્ગત પોસ્ટ, શૈક્ષણિક લાકયાત, પગાર ધોરણ, અરજી કરવાની પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, વય મર્યાદા, નોકરીનું સ્થળ સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
Table of Contents
Banas Dairy Recruitmen ભરતીની મહત્વની માહિતી
- સંસ્થા : બનાસ ડેરી
- પોસ્ટ : જુનિયર ઓફિસરથી લઈને સિનિયર એક્ઝિક્યુટીવ ઓફિસર સુધી
- કુલ જગ્યા : જાહેરાતમાં ઉલ્લેખ કરાયો નથી
- નોટિફિકેશન બહાર પાડવાની તારીખ : 29/5/2024
- અરજી કરવાની છેલ્લી તારીખ : 15/6/2024
- ક્યાં અરજી કરવી : recruitment@banasdairy.coop
- સંસ્થાની વેબસાઈટ : https://www.banasdairy.coop/
- જોબ કોડ : BTVOJOOSOJEESE-2024
પોસ્ટની વિગત
- બનાસ ડેરી દ્વારા જાહેર કરેલી પોસ્ટની વાત કરીએ તો આ ભરતી અંતર્ગત ટ્રેઈની વેટેનિરી ઓફિસર/ જુનિયર ઓફિસર / સિનિયર ઓફિસર /જુનિયર એક્ઝિક્યુટીવ / આસિસ્ટન્ટ એક્ઝિક્યુટીવ / સિનિયર એક્ઝિક્યુટીવ પોસ્ટ માટે ભરતી થશે.
Banas Dairy Recruitment 2024: માટે લાયકાત
- જાહેરાતમાં જણાવેલી માહિતી પ્રમાણે લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો B.V. Sc & AH/ M.V.Sc કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર સંલગ્ન સંસ્થા કે સરકારી સંસ્થાનો 1થી 15 વર્ષ કે તેથી વધુનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
Banas Dairy Recruitment 2024: માટે ક્યાં અરજી કરવી?
- બનાસ ડેરી દ્વારા જાહેર કરેલી ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા અને અરજી સંસ્થાના ઈમેઈલ એડ્રેસ recruitment@banasdairy.coop નક્કી કરાયેલી છેલ્લી તારીખ પહેલા મોકલી આપવાનો રહેશે.
Banas Dairy Recruitment 2024: ન્યૂઝ પેપરમાં આપેલી જાહેરાત
- બનાસ ડેરી ભરતી અંતર્ગત પોસ્ટ, શૈક્ષણિક લાકયાત, પગાર ધોરણ, અરજી કરવાની પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, વય મર્યાદા, નોકરીનું સ્થળ સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આપેલી જાહેરાત વાંચવી.
Banas Dairy Recruitment 2024: માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ?
- સંસ્થાએ જાહેર કરેલી જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણે આ પોસ્ટ માટે ઉમેદવારો પોતાની અરજી 15-6-2024 છેલ્લી તારીખ સુધીમાં કરવાની રહેશે.
મહત્વ પૂર્ણ લિંક
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ માટે | અહી ક્લિક કરો |