RMC Recruitment 2024 : રાજકોટ મહાનગર પાલિકા માં આવી ભરતી,ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે અહિયાં ક્લિક કરો.
RMC Recruitment 2024 : ભરતી વિષયક માહિતી
- RMC Recruitment 2024-25: નવી સરકારે ભરતીની જાહેરાત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરી દેવામાં આવી છે, આ સરકારી ભરતીમાં સ્પર્ધા સાવ ઓછી છે તો તમે આ ભરતીમાં અરજી કરી સરળતાથી નોકરી મેળવી શકો છો. જો તમારે હાલ ખાસ નોકરીની જરૂર છે તો તમારે આ પોસ્ટ છેલ્લે સુધી જરૂર વાંચવી જોઈએ, તો ચાલો આ ભરતીની માહિતી મેળવીએ.
- ઉમેદવારો માટે રાજકોટમાં જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ કૂલ 319 જગ્યાઓ ભરવા માટે ઉમેવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
- રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
Table of Contents
સંસ્થા | રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) |
પોસ્ટ | ડિવિઝનલ ઓફિસર, સ્ટેશન ઓફિસર સહિત વિવિધ |
કુલ | 319 |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | રાજકોટ |
છેલ્લી તારીખ | 07-11-2024 |
સત્તાવાર વેબસાઇટ | www.rmc.gov.in |
RMC Recruitment 2024 : પોસ્ટની માહિતી
પોસ્ટ | જગ્યા |
વિભાગીય અધિકારી | 4 |
સ્ટેશન ઓફિસર | 5 |
સબ ઓફિસર (ફાયર) | 35 |
ફાયર ઓપરેટર (પુરુષ) | 275 |
કુલ | 319 |
Also Read This : આ પણ વાંચો
- SSC GD Constable 2025 : આવી ગઈ છે GD Constable માં મોટી ભરતી સંપૂર્ણ માહિતી અને Apply કરો અહીથી
- GSRTC Ahmedabad Apprentice Recruitment 2024 ભરતી વિશે જાણવા અહિયાં ક્લિક કરો
- બેંકમાં નોકરી મેળવવાની જોરદાર તક, 50 હજારથી પણ વધારે પગાર મળશે, જાણો કેવી રીતે અરજી કરશો.
RMC Recruitment 2024 માં ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત :
1.વિભાગીય અધિકારી (RMC Recruitment 2024)
- UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસર્સ કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાઇસન્સ હોવું આવશ્યક છે.
- અનુભવ : સ્ટેશન ઓફિસર તરીકે 5 વર્ષનો અનુભવ અથવા કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/મ્યુનિસિપલ કોર્પોરેશન/સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ/કંપની અધિનિયમ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીના ફાયર અને ઇમરજન્સી સેવા વિભાગમાં સબ ઓફિસર (ફાયર) તરીકે 7 વર્ષનો અનુભવ.
- શારીરિક લાયકાત: શારીરિક કસોટી પાસ કરવી આવશ્યક છે.
- પગારધોરણ :આ ભરતી 11 માસના કરાર આધારિત થઈ રહી છે, આ કરાર દરમિયાન તમને રૂપિયા 15000 નો માસિક પગાર ચૂકવવામાં આવશે, કાર્યસ્થળ ની વાત કરીએ તો…
2.સ્ટેશન ઓફિસર (RMC Recruitment 2024)
- શૈક્ષણિક લાયકાત: UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી સબ ઓફિસર્સ કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાઇસન્સ હોવું આવશ્યક છે.
- અનુભવ: સબ ઓફિસર તરીકે 5 વર્ષનો અનુભવ અથવા કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/મ્યુનિસિપલ કોર્પોરેશન/જાહેર ક્ષેત્રના ઉપક્રમ/કંપની અધિનિયમ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીના અગ્નિશમન અને કટોકટી સેવાઓ વિભાગમાં અગ્રણી ફાયરમેન તરીકે 7 વર્ષનો અનુભવ.
- પગારઃ પ્રથમ પાંચ વર્ષ ફિક્સ્ડ ₹51,000/- અને પાંચ વર્ષ પછી પગાર સૂચના વાંચો.
- ઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ
3. સબ ઓફિસર (ફાયર) (RMC Recruitment 2024)
- શૈક્ષણિક લાયકાત: UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી સબ ઓફિસર્સ કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાઇસન્સ હોવું આવશ્યક છે.
- અનુભવ : કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/મ્યુનિસિપલ કોર્પોરેશન/જાહેર ક્ષેત્રના ઉપક્રમ/કંપની અધિનિયમ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીના અગ્નિશમન અને કટોકટી સેવા વિભાગમાં અગ્રણી ફાયરમેન તરીકે 5 વર્ષનો અનુભવ.
- શારીરિક લાયકાત: શારીરિક કસોટી પાસ કરવી આવશ્યક છે.
- પગારઃ પ્રથમ પાંચ વર્ષ ફિક્સ્ડ ₹49,600/- અને પાંચ વર્ષ પછી પગાર સૂચના વાંચો.
- ઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ
4. ફાયર ઓપરેટર (પુરુષ) (RMC Recruitment 2024)
- શૈક્ષણિક લાયકાત: સરકારી સંસ્થામાં ધોરણ 10 પાસ અને ફાયર મેન કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાઇસન્સ હોવું આવશ્યક છે.
- શારીરિક લાયકાત: શારીરિક કસોટી પાસ કરવી આવશ્યક છે.
- પગારઃ પ્રથમ પાંચ વર્ષ ફિક્સ્ડ ₹26,000/- અને પાંચ વર્ષ પછી પગાર સૂચના વાંચો.
- ઉંમર મર્યાદા: 18 થી 33 વર્ષ
આ ભરતી માં અરજી કી રીતે કરવી ?(RMC Recruitment 2024)
- ઉમેદવારોએ સૌ પ્રથમ સસ્થાની સત્તાવાર વેબસાઈટ ઉપર જવું
- એપ્લાય ઓનલાઈન ક્લિક પર ક્લિક કરવું
- અહીં વિવિધ જગ્યાઓ દેખાશે. જે જગ્યા માટે અરજી કરવાની હોય તે જગ્યાની આગળ એપ્લાય નાઉ આપેલું હશે ત્યાં ક્લિક કરું
- ત્યારબાદ ફોર્મ ખુલશે. ફોર્મમાં આપેલી વિગતોને ધ્યાનપૂર્વક ભરવી
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે ક્લિક કરવી
- ઉમેદવારોને સૂચન છે કે રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી.
Note : અહિયાં આપેલ ભરતી તથા યોજનાની માહિતી અમે વિવિધ ન્યૂજ પેપર તથા સરકારી વેબસાઇટ માંથી એકઠી કરી ને તમને આપી છીએ . તો ભી તેમાં અરજી કર્યા પેલા એક વાર સરકારી વેબસાઇટ પર જઈ સંપૂર્ણ માહિતી ચકાસી ને જ તેમ અરજી કરવી.
નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ rojgarresults.xyz પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી. અને તમારે સરકારી ભરતી તથા યોજનાની સંપૂર્ણ માહિતી WhatsApp ના મધ્યમથી મેળવા માંગતા હોવ તો ઉપર અમારા whatsapp ગ્રુપની લિન્ક આપેલ છે તેમાં જોડાઈ જાઓ અને તમારા ફેમિલી તથા તમારા મિત્ર સર્કલ ને પણ તેમ એડ કરો.